inmymindinmyheart.com
એક ઓવર-રેટેડ લાગણી, પ્રેમ ?-નેહલ
“તું કોઈના પ્રેમમાં છે?” એણે ગ્રીન ટી ની ચૂસ્કી ભરતાં ગરિમાને પૂછ્યું. ગરિમા ફિક્કું હસી, “અરે નહીં તો.” ” તો પછી ઓજસ કોઈના પ્રેમમાં છે?” રિચાએ બીજો પ્રશ્ન કર્ય…