inmymindinmyheart.com
કોરિયાની પ્રશિષ્ટ કવિતા: સિજો
દસ વરસની ગણતરીઓ અને મથામણ પછી મારી પાસે છે ત્રણ ઓરડાવાળું ખોરડું એક ઓરડો મારો, ઉજ્જવળ ચન્દ્રનો બીજો ને ત્રીજો, સ્વચ્છ પવનનો. નદીઓ અને પર્વતો માટે તો જગા જ રહી નથી. એમને તો મારે બહાર જ રાખવાં પડશે. …