inmymindinmyheart.com
મનને કાંઈ ગમતું નથી- નેહલ
મનને કાંઈ ગમતું નથી. એને ભીડમાં ખોવાયેલું ગીત જડતું નથી. મનમાં સૂતેલું સપનું ન જાગે, આંખની ધારે અટકેલું આંસુ ન ખરે, અને ડૂમાનો થીજેલો કાળો સૂરજ, આયખાના આકાશેથી ઢળતો નથી. છાતીના પિંજરમાં કેદ સૂર, શ્…