inmymindinmyheart.com
બાઉલ ગીત- મદન
ગીત ગાવું એ મને સહજ છે, ભીતરની એ મારી ગરજ છે. મારી તમને એક અરજ છે: ગીત ગાતાં મને રોકો નહીં. રંગ સુગંધ ને ફૂલનો વૈભવ: ફૂલની એ જ નમાજ તારતારથી ઝરતી ભક્તિ: વીણાનો એ જ મિજાજ ગાવું વહાવું એ મને સહજ છે, …