inmymindinmyheart.com
યાત્રા – અમૃતા પ્રીતમ અનુવાદ: અરૂણા ચોકસી
યાત્રા સમયની છાતીમાં દટાયેલા કોઈ રહસ્યનું બીજ ક્યારે કોળી ઊઠ્યું એ તો હું જાણતી નથી. પણ એ એની જ સુગંધ હતી જે મારી રાતોનાં સપનાંમાંથી આવતી હતી… કોણ જાણે કેટલીય કવિતાઓ મેં સપનામાં લખી હશે. એમાં…