inmymindinmyheart.com
અંધાર અને અજવાશની સીમા પર – નેહલ
એક નાનકડો વળાંક છે અને શરૂ થાય છે એ વાંકો ચૂકો રસ્તો આજે બન્યો છે રાજમાર્ગ વિશાળ મંડપ એની બંને તરફ ઝૂલતી ઝળહળતી રોશનીની સેર વિસ્તારના શ્રીમંત વેપારીઓના નામના બેનરની કમાનો પસાર થતાં નજર સ્હેજ બાજુએ …