inmymindinmyheart.com
શું છે ? – ભગવતીકુમાર શર્મા
શું છે? અરે, આ જન્મજન્માંતર તણું આવાગમન શું છે? પવન શું, પાણી શું,પૃથ્વીય શું ને અગન શું છે? આ માટીમાંથી જન્મી માટીમાં થાતું દફન શું છે? અગ્નિમાંથી પ્રગટી અગ્નિને ખોળે દહન શું છે? અમે બ્રહ્માંડની વ…