inmymindinmyheart.com
જે તને ઝળહળ કરે….ધૂની માંડલિયા
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે. જે તને ઝળહળ કરે…. આંસુ અવાજો ન કરે, ઘોંઘાટ કેવળ જળ કરે, ઘર તો સદા ધ્યાનસ્થ છે, ઉત્પાત સૌ સાંકળ કરે. વરસાદ ફૂલોને, સદા નવડાવતો આનંદથી,…