inmymindinmyheart.com
ગીતાંજલિ – ભાવાનુવાદ: ધૂમકેતુ
દુનિયામાં જે કંઈ સુંદર છે, તે વિયોગના અગ્નિમાંથી બહાર આવે છે. અનંત આકાશમાં વિહરતી અનેક રૂપમૂર્તિઓ એ બીજું કાંઈ નથી, આવી વિયોગ અવસ્થાની, કલ્પનાની પાંખે ચડી ગયેલી પરીઓ છે. આકાશી તારાઓ, આખી રાત, આવી મ…