inmymindinmyheart.com
ગઝલ – મનોજ ખંડેરિયા
નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે. ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે. અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટ…