inmymindinmyheart.com
Cecilia Meireles – MOTIVE પ્રયોજન
પ્રયોજન ક્ષણનું આ અસ્તિત્વ છે એથી તો હું ગીત ગાઉં છું ને આ મારી પૂર્ણ જિંદગી નહીં સુખી: નહીં દુખી. નિરામય હવા રમે છે શ્વાસ. હું કવિ મારો હોય કાવ્યમાં વાસ. પળપળ સરતા સકલની સહ મારે લોહીની સગાઈ; નહીં …