inmymindinmyheart.com
ભોમિયા વિના – ઉમાશંકર જોશી
ભોમિયા વિના ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણ…