inmymindinmyheart.com
ગાન-ગંગા – નેહલ
શોધું એક સાર્થ શબ્દ સબળ, અડિખમ ઊભેલો પણ મારા શબ્દો તો થાકેલા, હારેલા, કંટાળેલા ખૂણામાં ટૂંટીયું વાળીને પડેલા કાખઘોડીને સહારે ઉઠવા મથતા ધાયલ, પાટાપીંડીમાં પીડાથી કરાંજતા! શોધું એક અટૂલો સબળ શબ્દ, એક…