inmymindinmyheart.com
પડછાયો – ભરત વિંઝુડા
પડછાયો હાથમાં હાથ મૂકીને ઊભો છે પડછાયો મારી સામે જ ખૂલીને ઊભો છે પડછાયો મેં ઝીલી લીધો સૂરજ આખેઆખો માથા પર તે ક્ષણે સાવ ખૂટીને ઊભો છે પડછાયો ક્રોસ પર જેમ ઈસુનું ઢળી ગયું મસ્તક ભીંત પર એમ ઝૂકીને ઊભો …