inmymindinmyheart.com
સંગાથ – નેહલ
એક લીલી પાંદડી અને લાલચટ્ટક ફૂલ એક-મેકથી સાવ ભિન્ન તોય અર્પે એકબીજાને સભર, રમ્ય અર્થ હોવાનો સાથે. એમ જ હું અને તું સાવ અલગ એક-મેકથી પણ જીવવું, હોવું સુંદર, પરિપૂર્ણ સંગાથે. – નેહલ Poetry,​ my…