inmymindinmyheart.com
આજ અચાનક – રાવજી પટેલ
આજ અચાનક કલશોર ભરેલું વૃક્ષ કાનમાં ઝૂલે! પાળ તૂટેલા વ્હેળા શો આળોટું રસબસ. પારિજાતની ગંધ સરીખી તને ગોપવી લોચન ભીતરમાં રહી ખૂલે! પ્હેલાં જેમ થતું’તું… પરિતૃપ્ત એકાંત યાદથી, એવી… બસ…