inmymindinmyheart.com
વાત વાગોળ્યા કરી – ગની દહીંવાળા
વાત વાગોળ્યા કરી આપણે નીલકંઠની ચર્ચા કરી, ને મીરાંએ વાટકી પીધા કરી. બારણું દઈને સૂરજ ચાલ્યો ગયો, સાંકળો તમરાંએ ખખડાવ્યા કરી. બોલ્યું અજવાળાની ભાષા કોડિયું, હોઠ પરની વાત વાગોળ્યા કરી. સ્વપ્ન …