inmymindinmyheart.com
Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે……..(14)
આકાશ પરાંજપે, એક મધ્યમ વર્ગીય કુટુંબમાં ઉછેરીને મોટો થયો હતો; જ્યાં વાંચન, સંસ્કાર, સંસ્કૃતિને ખૂબ સન્માન આપવામાં આવતું હતું. પિતા એક વીમા કંપનીમાં ઉચ્ચ અધિકારી હતા અને માતા બેન્કમાં ઉચ્ચ હોદ્દા પર…