inmymindinmyheart.com
Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે……-(13)
મોડે સુધી ગાલાઆંટી માટે કેવી રીતે સગવડ કરવી એની નાયર અંકલ અને સોમૂ સાથે ચર્ચા કર્યા પછી સલોની જ્યારે ઘરે પહોંચી ત્યારે બહુ જ થાકી ગઈ હતી. થોડીવારમાં જ સમીર પોતાની ચાવીથી દરવાજો ખોલીને અંદર આવ્યો. ત…