inmymindinmyheart.com
ગઝલ ગુચ્છ – 8 રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગઝલ ગુચ્છ – 8 એ ભલે લાગે છે અક્ષર મોકલું છું, ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું. તું સ્વયમ્ ઝળહળ છે જાણું છું છતાંયે કોડિયું મારું આ થરથર મોકલું છું. થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું, તો ય લા…