inmymindinmyheart.com
A Chinese Poem by Li Jiao in Gujarati
ચુપકીદીથી હું આવું છું આ વિશ્વમાં અનેક લ્હેરોને સ્પંદિત કરતો તરંગો, સૂકાં પર્ણો ને આદિમ વૃક્ષો, ક્યાંક છૂટીછવાઈ સેવાળ ને ઝાંખા પ્રકાશિત ફાનસ સહસ્ત્ર અવાજો, થઈ ગયા છે શાંત. ચૂપ રહેજો, ખલેલ પાડશો નહી…