inmymindinmyheart.com
નનામી શબ્દો – અનુવાદ- ઉત્પલ ભાયાણી
નનામી શબ્દો થોડોક વખત સુધી નીલી હરિયાળીનો પ્રેમી પછીથી કવિ ક્રાન્તિકારી અને એવું બધું આખરે અને ઉપસંહારમાં ટીવી ની પ્રતિભા -છતાં અમે આજે એને દાટીએ છીએ. જહોન એસાલેસ અનુવાદ- ઉત્પલ ભાયાણી (જૂની ડાયરીમા…