inmymindinmyheart.com
જેમનાં હ્રદય – મંગેશ પાડગાંવકર
જેમનાં હ્રદય જેમનાં હ્રદય વૃક્ષોનાં તેમને જ ફક્ત ફૂલો આવે; તે જ વધે, પ્રકાશ પીએ, તે જ મોસમ ઝીલી લિયે. તેમને ગરજ હોતી નથી વ્યાખ્યાનબાજ કંઠોની; કાન બહેરા કરે એવા આધ્યાત્મિક ઘંટોની. તેમને માણસ સીડી નથ…