inmymindinmyheart.com
ક્યાંય પણ ગયો નથી – મનોજ ખંડેરિયા
અંતમાં તેં વિખેરી નાખીને- વિશ્વભરમાં કર્યો અનંત મને. એઓશ્રીના મરણોત્તર પ્રકાશિત આ ગઝલસંગ્રહનું સૂચક શિર્ષક આપણી ખાતરીને બેવડાવે છે, શ્રી મનોજ ખંડેરિયા શબ્દદેહે ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે જ છે. ત્રણ…