inmymindinmyheart.com
On turning 2
કવિતાનો બ્લોગ શા માટે? કવિતા વાંચવાનો સમય કોને છે? વ્હોટ્સપ પર ફરતા જોડકણાઓની જ્યાં વાહ-વાહ અને પ્રસાર થતો હોય ત્યારે આ બ્લૉગ કોણ વાંચશે? પણ આજે બે વર્ષ પૂરા કરી આ બ્લૉગ ત્રીજા વર્ષમાં પ્રવે…