inmymindinmyheart.com
ગઝલ – મનોજ ખંડેરિયા
જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે અહીં ચોમેર મારી પગલાં પગલાં લાખ પગલાં છે વીતેલી પળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે કદી ચકમકના પથ્થર જેમ માર…