inmymindinmyheart.com
હાઈકુ- પન્ના નાયક
આપણે કર્યા કાજળકાળી રાતે શબ્દના દીવા. . . . ઊપડે ટ્રેન- ફરફરી ના શકે ભીનો રૂમાલ. – – – – કરચલીઓ ચહેરે ને સ્નેહ પર પડી તે પડી. . . . . ગાડીને કાચ ઝીણી ઝીણી પગલી વાદળીઓની. &#8…