inmymindinmyheart.com
મારું સરનામું – અમૃતા પ્રીતમ, मेरा पता – अमृता प्रीतम
તારા પ્રેમનું એક ટીપું એમાં ભળી ગયું હતું તેથી મેં જિંદગીની બધી કડવાશ પી લીધી…. . . . . . . . મારું સરનામું આજે મેં મારા ઘરનો નંબર ભૂંસી નાખ્યો અને ગલીને માથે લાગેલું ગલીનું નામ હઠાવી નાંખ્યુ…