inmymindinmyheart.com
Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(11)
સલોનીએ શનિવારની સાંજે બધા ગ્રુપ મૅમ્બર્સની મિટીંગ બોલાવી, એને થયું ” Once More”થી આવ્યા પછી આમ પણ બધા સાથે નિરાંતે મળાયું ન હતું અને આકાશની ઑફર અંગે પણ એને થયું બધાનો અભિપ્રાય તો જાણું…