inmymindinmyheart.com
Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે……(6)
રવિવારની સવાર સલોનીને માટે રોજ કરતા વધારે વ્યસ્ત હતી.એને બેનર્જીઆંટીને ત્યાં જવાનું હતું,પછી આજે સમીર સાથે સન્ડે બ્રન્ચનો પ્રોગ્રામ હતો.એને સમીરને કાંઈક સરપ્રાઈઝ આપવી હતી.આ તરફ સમીરે પણ સલોની ને કા…