inmymindinmyheart.com
હું – નેહલ
આજના દિવસે આ બ્લોગ શરુ કર્યાને બરાબર એક વર્ષ થયું. એ નિમિત્તે મેં લખેલી પહેલી કવિતા…ઉંમર કદાચ 9-10 વર્ષ હશે. હું ચોગમ મહેકતી કુદરત હતી, પ્રકૃતિ ખિલતી કળી હતી. શોધી રહ્યું હતું કોઈ ‘હું&…