inmymindinmyheart.com
બ્રેડવિનર – કમાઉ દિકરો
એ હંમેશની જેમ લિફટ પાસે ધીમા પગલે આવી રહ્યાં હતાં, અને મેં પણ હંમેશની જેમ લિફટનો દરવાજો બંધ થતો અટકાવ્યો.આમ જુઓ તો પરિચય કાંઈ ન હતો, હું એમનું નામ પણ જાણતી ન હતી અને આ ઓળખાણમાં એ જરુરી ન હતું !! એમ…