inmymindinmyheart.com
થીજેલી ક્ષણો
આલ્બમ ઉઘડ્યુંને; થીજેલી ક્ષણોના કરા વરસે. થીજેલાં સ્મિત કાચની ધાર શાં વાગે; થીજેલા સંબોધનો કાંટા શા ઉગે. થીજેલો છોડી દીધેલો હાથ અને થીજેલા છોડી ગયેલા સાથ, આંખોમાં બળતરા આંજે. થીજેલા સાદ પૂરે કાનોમા…