inmymindinmyheart.com
ચોસલાં
એકલતા પાડે મનમાં ભારેખમ ચોસલાં. આ ગોળ પૃથ્વીમાં શહેર આખાં ચોસલાં. આકાશમાં ઉભેલાં મકાનો જાણે ચોસલાં. માણસો ના ચહેરા પણ લાગે ચોસલાં ; ચોરસ અને લંબચોરસ આડા અને ઉભા, હોય જાણે મોબાઈલ ,ટીવી અને કમ્પ્યુટર…