inmymindinmyheart.com
સમાધાન !
આજના સળગતા પ્રશ્નો સાંજે પસ્તી થઈને બુઝે. આજની તાતી જરુરિયાતો આવતી-કાલના વાયદાઓ થઈ દુઝે. અખબાર રોજ જ તાજું જોઇએ. બીજું ક્યાં કાંઈ સૂઝે ??? -નેહલ…