inmymindinmyheart.com
વાંસળીવાળો
એ એકલપણા ની પછેડી ઓઢી ચાલે, સુખ-દુખ પાછળ ખેંચતા જાય. એ એક આંસુભર્યું વાદળ ઉપાડી ચાલે, ઝાડવાં આસપાસનાં લીલાંછમ થતાં જાય. એ એક સોનેરી તડકાનું પોટલું ઉપાડી ચાલે, પછીતે અંધારા ખૂણા ઝળહળ થાય. એ એક…