inmymindinmyheart.com
આગિયાઓ ની ટોળી
🌟 રેતી ની નદી ; કાંઠે પથ્થરોનું ખેતર , ખડકોનું વન … નકશામાં દરિયાની ભીનાશ શોધ્યા કરે. 🌟 એકલ નદીકાંઠે ઉતરતી સાંજે ચીરતી આકાશને વાતાવરણ ને વીંધતી ટીટોડી ની ચીસ સાંભળું મારા નિ:…