inmymindinmyheart.com
અજવાળાની ખલેલ
આગળ દિવાલ પાછળ દિવાલ ડાબે દિવાલ જમણે દિવાલ ઉપર છતનું તોતિંગ વજન અને ઓહ ! સામેની બારીની જાળીમાંથી આકાશનો એક ખંડિત ટુકડો ફફડે પાંખો મારામાં તડપે પાર ઉડવામાં કોઈ કહો દિવાલ બનાવનાર એટલી કૃપા વધુ કરે પ…