inmymindinmyheart.com
હું ટુકડો , ટુકડામાં હું
હું વહેંચાઉં ટુકડે ટુકડે ટુકડે ટુકડા વેરવિખેર અડધિયાં શોધે પ્રતિબિંબો પોતાનાં ,અહીં ત્યાં ચોમેર. જાણું ટુકડા હું જ કરું છું તો ય ન રોકું ખુદ ને કેમ ? જાણું ટુકડા સાંધણશાસ્ત્રો તો ય ન …