inmymindinmyheart.com
મોગરાનાં ફૂલ ….
*ગોરંભાયેલું ગગન અને ઉથલ પાથલ મનનો ક્યારો .. લાવ વાવી દઉં થોડાં સપના ,થોડી આશા. પછી છોને વરસતો મેઘ અનરાધાર . *તારી આંગળીઓ નો સ્પર્શ લખે એક એક હાઇકુ મારી આંગળીઓ પર . *મને એક લાલચટ્ટક સૂરજ આપો એક પાર…