healthnadvise.com
જાણો અમદાવાદમાં જે રિક્ષા ચાલકની રિક્ષા કબ્જે કરી 18,000નો મેમો ફાડેલો તેણે ક્યાં કારણથી ફિનાઈલ પી લીધું.... - Health And Advise
ગોમતીપુરમાં રહેતા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરીને ૧૮ હજારનો દંડ ફટકારતા ફિનાઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે.બનાવને પગલે ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. રિક્ષાચાલકે આવકનું એકમાત્ર સાધન પોલીસે કબજે કરી લેતા આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. રાજપુર ગોમતીપુરમાં અશોકનગર...