gujaratikavitaanegazal.wordpress.com
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યાં, નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા; એના હોઠ બે બિ…