ddpathak.wordpress.com
દિલમાં ઈશની પ્રતિષ્ઠા
(રાગ- નોખી માટીનાં નોખાં માનવી …) રાખીશ જો એકજ નિષ્ઠા, દિલમાં ઈશની પ્રતિષ્ઠા તો તો હરિ તને સંભાળશે, ઓ ભાઈ તો તો હરિ તને સંભાળશે મુખથી લઈ નામ તું તો ઈશને પોકારતો મનમાં શ્રધ્ધા ના…