darshanavnadkarni.wordpress.com
“એક રાધા, એક મીરા” (ek Radha, ek Meera) – ટહુકો યોજિત સંગીત કાર્યક્રમ
કેલિફોર્નિયા ના બે એરિયા માં રહેવાનો લ્હાવો કૈક ઔર જ છે. અવાર નવાર ગુજરાતી સાહિત્ય અને સંગીત નો રસમય પ્રસાદ મળતો જ રહે છે અને પેટ ભરાઈ જવાની બદલે ભૂખ ઔર વધી જાય છે. તાજેતર માં બે સુંદર કાર્…