brijeshbmehta.wordpress.com
What an idea sirji! great idea to fulfill a dream of publishing a book. A small contribution from someone who believes in such thinking. All the best
જિતેશ દોન્ગા. જણ પહેલેથી જ તરવારિયો. રીડરબિરાદર તરીકે વર્ષોથી મારા સંપર્કમાં. હું દર વખતે જવાબ ન આપી શકું, તો ય માઠું ન લગાડે…મીઠું લગાડે. એન્જીનીયર થઈને ય અવનવા બિઝનેસ કે સાહિત્યના આઈડિયાઝ મોકલાવે…