anuragrathod.wordpress.com
આજે પાકું કર્યું હતું
આજે સવારે નાસ્તો કરવા બેઠા એટલામાં ઘરવાળી બોલી “આજની તારીખ યાદ છે?” અને મારા પેટમાં ફાળ પડી, હવે પાછું શુ ભૂલી ગયો ! કેમકે આપણે ભૂલી જવામાં એક્કા. સગાઈ ડિસેમ્બરમાં થઈ હતી, લગ્ન ભર ઉનાળે…