anuragrathod.wordpress.com
એક જુનું ગીત 
ઘણા દિવસો મહિનાઓ પછી મારો LG chocolate પાછો વાપરવાનું ચાલુ કર્યું છે. આજે એમાં ગીતો સાંભળતો ઓફીસ આવ્યો. એક જુનું ગીત બહુ દિવસે સાંભળ્યું :) આ ગીત ગમવાનું એક કારણ પણ છે – એમાં વાગતું ગીટાર. જ…