anuragrathod.wordpress.com
કોકું હવે સામર્થ્ય થઇ ગયો છે
આજે સાંજે (એટલે કે રાત્રે) જમવામાં ટીઆએ સેન્ડવીચ બનાવી હતી જે મને બહુ ભાવે છે (ક્યાંતો એવું કહી શકાય કે એ જે કઈ પણ બનાવે છે એ મને ભાવે છે). અમે બંને સેન્ડવીચ ઝાપટતા હતા અને કોકું TV આગળ બેસીને સબવે…