anuragrathod.wordpress.com
​ મારો દોસ્ત રિશી
આજે તમારો પરિચય કરવું મારા દોસ્ત રિશી થી. હું ૧૧ & ૧૨ માં ટ્યુશન માં જતો હતો ત્યાં રિશી પણ આવતો હતો. પણ એ સમયે મારે એની જોડે દોસ્તી ના હતી. અમારે બંને ને થોડા કોમન મિત્રો હતા. પણ અમે બંને સીધા …