anuragrathod.wordpress.com
પાણીપૂરી
આજે હું કંઈ દિવ્યભાસ્કર ની જેમ પાણીપૂરી વાળા વિષે ખરાબ ખરાબ બોલવાનો નથી કે એમની બુરાઈ કરવાનો નથી. મારે તો પાણીપુરી વાળા ઘણા દોસ્તો છે. અને એ લોકો ઘણા પૈસાવાળા/મોટા લોકો કરતા દિલ ના ઘણા સારા છે. …